25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રિક્ષામાંથી બનાવ્યું હરતું ફરતું ઘર, વખણાઈ રહી છે આ કારીગરી

આ અનોખા ઘરને અરુણ નામના એક વ્યક્તિએ રિક્ષામાંથી બનાવ્યું છે. બેંગ્લોરની ડિઝાઇન આને આર્કીટેક કંપની બિલબોર્ડ સાથે મળીને આ ઓટો ઘરને અરુણે બનાવ્યું છે. અરૂણની ઉમર માત્ર 23 વર્ષની છે. ઘરની જૂની વસ્તુઓને રીસાઇકલ કરીને પણ તેનો ઉપયોગ આ ઘરમાં કરવામાં આવ્યો છે. હરતા ફરતા ઓટોરિક્ષા જેવા ઘરની અંદર

Auto, Modified, Auto Rickshaw, Rickshaw, Automobile

આ અનોખા ઘરને અરુણ નામના એક વ્યક્તિએ રિક્ષામાંથી બનાવ્યું છે. બેંગ્લોરની ડિઝાઇન આને આર્કીટેક કંપની બિલબોર્ડ સાથે મળીને આ ઓટો ઘરને અરુણે બનાવ્યું છે. અરૂણની ઉમર માત્ર 23 વર્ષની છે. ઘરની જૂની વસ્તુઓને રીસાઇકલ કરીને પણ તેનો ઉપયોગ આ ઘરમાં કરવામાં આવ્યો છે.

હરતા ફરતા ઓટોરિક્ષા જેવા ઘરની અંદર બેડરૂમ, બેઠક રૂમ અને કિચન સાથે ટોયલેટ પણ છે. બે લોકો ખુબ જ આસાનીથી આ ઘરની અંદર રહી શકે છે. એટલું જ નહિ તેની છત ઉપર આરામદાયક ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અનોખું ઘર 36 વર્ગ ફિટમાં બનેલું છે. અને તેની અંદર વીજળીની વ્યવસ્થા માટે 600 વોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઘરમાં 250 લીટરની વોટર ટેન્ક પણ મુકવામાં આવી છે. છત ઉપર જવા માટે સીડી પણ બનાવવામાં આવી છે. સાથે જ ઘરમાં દરવાજા પણ બનાવવામાં આવ્યા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments