25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગાંડાના ગામ હોય ?? જે ડાળી પર બેઠો એ જ ડાળી કાપી નાખી...

ઇન્ટરનેટની દુનિયામાં કેટલાક વીડિયો એવા વાયરલ થતા હોય છે જેને વાંરવાર જોવાનું મન થતું હયો છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે બેવકૂફી કરી પોતાના પગ પર જ કુહાડો મારતા હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ એક શખ્સ ઝાડ પર બેઠેલ પોતાની જ ડાળીને કાપતો જોવા


ઇન્ટરનેટની દુનિયામાં કેટલાક વીડિયો એવા વાયરલ થતા હોય છે જેને વાંરવાર જોવાનું મન થતું હયો છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે બેવકૂફી કરી પોતાના પગ પર જ કુહાડો મારતા હોય છે. આ વાયરલ વીડિયોમાં પણ એક શખ્સ ઝાડ પર બેઠેલ પોતાની જ ડાળીને કાપતો જોવા મળી રહ્યા છે. તેને જોઈને દુનિયા હેરાન છે કે, લોકો આવુ પણ કેવી રીતે કરી શકે છે.


આ ઝાડ કંઈ જેવુ-તેવુ નહી, પર તાડનું ઝાડ હતુ. જે ખૂબ જ ઉંચુ હોય છે. વીડિયોની શરૂઆતમાં જ આ શખ્સ ઝાડની ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યા છો. ફરીથી તે જ ડાળી પર બેઠેલો જોવા મળી રહ્યા છે. ફરીથી આ ડાળને કાપવા લાગે છે, જેના પર તે બેઠો છે. આ પ્રકારની બેવકૂફીનો વીજડિયો જેમણે પણ જોયો તે હેરાન રહી ગયા હતા.


જોકે, બેવકૂફી કરનાર આ શખ્સ કોઈ પણ પ્રકારે ઝાડની ડાળી સાથે ચીપકીને બચી ગયો હતો. લોકોએ આ વીડિયો પર જબરદસ્ત કમેન્ટ્સ પણ આપ્યા હતા. હંસી-હંસીને લોટપોટ થઈ રહ્યા છે. આ વીડિયોને 4.2 મિલિયનથી વધારે વખ જોવામાં આવ્યો છે




આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments