25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાતમાં વરસાદની શક્યતાઓ...દક્ષિણ-પશ્ચિમ બંગાળ નજીક ફરી લો-પ્રેશર સર્જાયુ

ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ વરસાદની શક્યાતાઓ વ્યક્ત કરાઈ છે. પવનની ઝડપ 40થી 50 કીમી રહેવાની શક્યતાને લઈ અલર્ટ જાહેર થયા છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છેદક્ષિણ-પશ્ચિમ પશ્ચિમ બંગાળમાં નજીક ફરી લોપ્રેશર સર્જાયુ છે. લો-પ્રેશર સર્જાતા ઓડિશાના દરિયાકાંઠામાં વરસાદની શક્યતા છે. કેટલા

લો-પ્રેશર સર્જાતા ઓડિશાના દરિયાકાંઠામાં વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 4થી 5 દિવસ વરસાદની શક્યાતાઓ વ્યક્ત કરાઈ છે. પવનની ઝડપ 40થી 50 કીમી રહેવાની શક્યતાને લઈ અલર્ટ જાહેર થયા છે. હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે

દક્ષિણ-પશ્ચિમ પશ્ચિમ બંગાળમાં નજીક ફરી લોપ્રેશર સર્જાયુ છે. લો-પ્રેશર સર્જાતા ઓડિશાના દરિયાકાંઠામાં વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.

ઓક્ટોબરમાં વરસાદથી તબાહી સર્જાશે. લોપ્રેશરને કારણે ચોમાસાની વિદાય બાદ વરસનારો વરસાદ ખેતી માટે યોગ્ય નથી. પહેલેથી જ ખેડૂતોનો ઉભો મોલ વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે. ત્યારે હવે ફરીથી વરસાદ વિનાશ નોતરશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments