તુલા સહિત છ રાશિઓ માટે ઉત્તમ દિવસ
4 ઑક્ટોબર રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. સાથોસાથ સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી હર્ષણ નામનો વધુ એક શુભ યોગ આખો દિવસ રહેશે. ગ્રહોની આ શુભ સ્થિતિથી કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે. આ છ રાશિના જાતકોએ વિચારેલાં કા
4 ઑક્ટોબર રવિવારે અશ્વિની નક્ષત્ર હોવાને કારણે આનંદ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. સાથોસાથ સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી હર્ષણ નામનો વધુ એક શુભ યોગ આખો દિવસ રહેશે. ગ્રહોની આ શુભ સ્થિતિથી કન્યા, તુલા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે સારો દિવસ રહેશે.
આ છ રાશિના જાતકોએ વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. પોતાના માટે પણ સમય મળશે. મુશ્કેલીઓમાં ઘટાડો આવશે. મિથુન અને કર્ક રાશિના જાતકો માટે મિશ્ર દિવસ રહેશે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોએ આખો દિવસ સંભાળીને રહેવું પડશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com