25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ડિપ્રેશનની શરીરના આ 7 ભાગોને અસર...

કોરોનાકાળમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ડિપ્રેશનની અસર માત્ર મગજ સુધી મર્યાદિત નથી, તે શરીરના ઘણા જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ આ સાબિત કરી દીધી છે. જાણો ડિપ્રેશન કેવી રીતે શરીરના 7 ભાગમાં તેની અસર છોડી રહ્યો છે અને કયા લક્ષણ દેખાવા પર અલર્ટ થઈ જવું...

કોરોનાકાળમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ડિપ્રેશનની અસર માત્ર મગજ સુધી મર્યાદિત નથી, તે શરીરના ઘણા જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ આ સાબિત કરી દીધી છે. જાણો ડિપ્રેશન કેવી રીતે શરીરના 7 ભાગમાં તેની અસર છોડી રહ્યો છે અને કયા લક્ષણ દેખાવા પર અલર્ટ થઈ જવું...


કમજોર આંખોઃ 2010માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ડિપ્રેશનની બીમારી આંખોના તેજને ખરાબ અસર કરે છે


પેટમાં દુખાવો: હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચના અનુસાર, પેટમાં દુખાવો, સોજો અને ઉબકા માનસિક કમજોરીનાં લક્ષણો હોઈ શકે છે.


માથામાં દુખાવોઃ ડિપ્રેશનનાં ઘણાં લક્ષણોમાંથી એક છે માથાનો દુખાવો. જો કે, ઉદાસીનતા, ચીડિયાપણું અને થાક જેવાં લક્ષણો પણ મુખ્ય છે.


શરીરમાં દુખાવોઃ 2018માં સાઈકિયાટ્રિક ટાઈમ્સમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ડિપ્રેશનનો પીઠ અને શારીરિક પીડા સાથે સીધો અને ઊંડો સંબંધ છે.


થાક: બોસ્ટનની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ડિપ્રેશનથી શરીરમાં થાક લાગે છે. તે તેનું મુખ્ય લક્ષણ છે.


દુઃખી થવુંઃ જનરલ ઓફ ન્યુરોલોજિકલ સાયન્સના 2015ના રિપોર્ટ અનુસાર, ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ જલ્દી દુઃખી થઈ જાય છે.


ખરાબ પાચનઃ 2011માં પ્રકાશિત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એન્ડ હિપેટોલોજી ફ્રોમ બેડ ટૂ બેન્ચના રિસર્ચ અનુસાર, ડિપ્રેશન અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પેઇનનો સંબંધ છે.


યોગથી દૂર કરી શકો છો ડિપ્રેશન
જયપુરના ફિટનેસ એક્સપર્ટ જણાવી રહ્યા છે, ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ક્ઝાઈટીને દૂર કરવા માટે 5 સરળ આસનો વિશે..


અધોમુખ શવાસન (ડાઉનવર્ડ ફેસિંગ ડોર પોઝ)
સેતુબંધાસન (બ્રિજ પોઝ)
શવાસન (કોર્પ્સ પોઝ)
ચક્રાસન
ઉત્તાનાસન


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments