25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

અનિદ્રાની સમસ્યાથી પીડિત છો તો જરૂર વાંચો

આજકાલના બિઝી શિડ્યૂલમાં દરેક માણસને સારી ઊંઘ આવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ દરરોજ ભાગદોડને કારણે આપણે સારી અને સ્વસ્થ ઊંઘ નથી મેળવી શકતા. વિશ્વમાં અનિદ્રાથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. સ્લીપ મેડિસિન દ્વારા જૂનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચીનમાં 37% લોકો અનિદ્રાથી પી

આજકાલના બિઝી શિડ્યૂલમાં દરેક માણસને સારી ઊંઘ આવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ દરરોજ ભાગદોડને કારણે આપણે સારી અને સ્વસ્થ ઊંઘ નથી મેળવી શકતા. વિશ્વમાં અનિદ્રાથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. સ્લીપ મેડિસિન દ્વારા જૂનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચીનમાં 37% લોકો અનિદ્રાથી પીડાય છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કસરત કરવાથી ઊંઘ લાવવામાં લાગતો સમય ઘટાડી શકાય છે. મોડી રાત સુધી જાગવાનું પણ ટાળી શકાય છે. એક્સર્સાઇઝ દ્વારા ઊંઘવાનો સમય પણ વધારી શકાય છે.

જો કે, એક્સપર્ટ્સનું માનવું છે કે, ઊંઘતા પહેલાં વ્યક્તિએ વધુ તાકાત ગાવવી પડે એવી કસરતો કરવાનું ટાળવું જોઈએ. સ્ટ્રેચિંગ અને યોગ ઊંઘની ગુણવત્તામાં વધારો કરે છે. તેનાથી આપણને સારી અને ગાઢ ઊંઘ આવે છે.

આ 10 એક્સર્સાઇઝ/યોગ દ્વારા આપણે પથારીમાં ઊંઘવા જતા પહેલા શાંત અને તણાવમુક્ત થયાનો અનુભવ કરી શકીએ છીએ.

1. ગોમુખાસન
2. બાલાસન
3. સોય-દોરા આસન
4. અંજને આસન
5. બોલથી ગળાનો મસાજ કરો
6. બિયર હગ્સ અને સ્નો એંગલ
7. કપોત આસન (કબૂતર મુદ્રા)
8. સ્પાઈનલ ટ્વિસ્ટ
9. વિપરિતકર્ણી આસન
10. બોક્સ બ્રીધ


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments