25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલમાં પોલીસ અધિકારીઓની આંતરીક બદલી કરવામા આવી

ગોધરા, પંચમહાલ જીલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીની આંતરીક બદલીઓ કરવામા આવી છે.હાલોલ,વેજલપુર,ગોધરા,કાલોલમા પોલીસ અધિકારીઓની બદલી કરવામા આવી છે. પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકમા ફરજ બજાવતા પોસઈની આંતરીક બદલી કરવામા આવી છે. જેમા ટ


ગોધરા,

પંચમહાલ જીલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીની આંતરીક બદલીઓ કરવામા આવી છે.હાલોલ,વેજલપુર,ગોધરા,કાલોલમા પોલીસ અધિકારીઓની બદલી કરવામા આવી છે.

પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકમા ફરજ બજાવતા પોસઈની આંતરીક બદલી કરવામા આવી છે.
જેમા ટાઉન હાલોલ ટાઉન પોલીસ મથકમા ફરજ બજાવતા પીએસઆઈ જે.એન.ગઢવીને જીલ્લા ટ્રાફિક શાખામા બદલી કરાઈ છે.વેજલપુર પોલીસ મથકના પીએસઆઈ એન.એમ.રાવતની ગોધરા બી ડીવીઝન,એ ડીવીઝન પીએસઆઈ ડી.જી.વહોનીયાની  હાલોલ ટાઉન,ગોધરા બી.ડીવીઝન પોલીસ મથકના એસ.એસ.કામોલની કાલોલ  પોલીસ મથક,ગોધરા બી ડીવીઝનના એમ.આર.ભલગરીયાની  વેજલપુર પોલીસ મથક,રીડર શાખાના પીએસઆઈ આર.ટી.પરમાર ગોધરા એ ડીવીઝીન જીલ્લા ટ્રાફીક શાખાના પીએસઆઈ એન.આર.રાઠોડની  ગોધરા બી ડીવીઝન, લીવ રીર્ઝવ પીએસઆઈ ડીએમ મછારની ગોધરા એલસીબી શાખામા બદલીકરવામા આવીછે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments