25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

શહેરા એપીએમસી નિયામક મંડળની સામાન્ય ચૂટણી યોજાઈ,ભાજપ પ્રેરીત પેનલનો વિજય

શહેરા. ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નિયામક મંડળ ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ નો ફોર્મ ભવ્ય વિજય થયો હતો.                                 જેમાં ખેડૂત વિભાગમાંથી (૧)રંગીતસિંહ બામણિયા-મીરાપુર(૨)ગુલાબસિંહ સોલંકી-તરસંગ(૩)શંકરભાઇ પટેલિયા-કવાલી(૪)અરવિંદભાઈ પ

શહેરા.

ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નિયામક મંડળ ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ નો ફોર્મ ભવ્ય વિજય થયો હતો.                                 જેમાં ખેડૂત વિભાગમાંથી (૧)રંગીતસિંહ બામણિયા-મીરાપુર(૨)ગુલાબસિંહ સોલંકી-તરસંગ(૩)શંકરભાઇ પટેલિયા-કવાલી(૪)અરવિંદભાઈ પગી-વાડી(૫)ભાઈલાલ ભાઈ પગી-બોડીદ્રા ખુર્દ(૬)કનુભાઈ સોલંકી-ધાયકા(૭)લક્ષમણભાઈ માછી-સાદરા(૮)પ્રભાતભાઈ પટેલ-નાંદરવા(૯)ધરજીભાઈ ડીંડોર-બોરીયા(૧૦)ઘનશ્યામભાઈ ભરવાડ-અણીયાદ.  વેપારી વિભાગમાંથી (૧)જશુભાઈ પટેલ-મોરવા(૨)નવલભાઈ બારીઆ-વાઘજીપૂર(૩)લક્ષમણભાઈ પટેલ-સુરેલી(૪)પ્રકાશકુમાર મેઘવાણી-શહેરા               સહકાર વિભાગમાંથી (૧)જશવંતસિંહ સોલંકી-છોગાળા(૨)પ્રવિણસિંહ સોલંકી(બાહી) બિનહરીફ જાહેર થયેલા છે.સૌ નવનિયુક્ત સભ્યો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments