પંચમહાલ: શહેરા-ભૂણિદ્રા એસટી રૂટની બસબંધ થતા મુસાફરોને હાલાકી,બસ શરૂ કરવા માંગ
પંચમહાલ, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેથી ( વાયા) સેગપુર ભુણીન્દ્રા ( કેળ ) જતી એસટી બસ બંધ થતા મૂસાફરોને હાલાકી પડી રહી છે.આથી આ બસ ચાલુ કરવામા આવે તેવી મૂસાફરોની માંગ ઉઠવા પામી છે. પંચમહાલ જીલ્લાના શહેરાથી વાયા શેખપુર ભુણીન્દ્રા ( કેળ ) ગામમા આવનજાવન કરતી એસટી બસ બંધ થતા મૂસાફરો માટે હાલાàª
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેથી ( વાયા) સેગપુર ભુણીન્દ્રા ( કેળ ) જતી એસટી બસ બંધ થતા મૂસાફરોને હાલાકી પડી રહી છે.આથી આ બસ ચાલુ કરવામા આવે તેવી મૂસાફરોની માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ જીલ્લાના શહેરાથી વાયા શેખપુર
ભુણીન્દ્રા ( કેળ ) ગામમા આવનજાવન કરતી એસટી બસ બંધ થતા મૂસાફરો માટે હાલાકી થવા પામી છે. આ બસ નોકરીયાતો,મજુરીકામ કરતા ગ્રામીણવર્ગ માટે આર્શિવાદ સમાન હતી.શહેરાથી વાયા શેખપુર થઈને ભુણીન્દ્રા જતા વચ્ચે આવતા ગામોના લોકો માટે પણ આ બસ આર્શિવાદ સમાન હતી.વધુમા આ વિસ્તારના લોકો અન્ય શહેરોમાં પણ રહેનારા લોકો માટે આર્શિવાદ સમાન હતી,પણ તેમને પણ હાલાકી પડવાની શકયતાઓ છે.હાલમા મૂસાફરો દ્વારા લોકલ રુટની શહેરા-વાયા શેખપુર (ભૂણીન્દ્રા) બસ શરૂ કરવાની માંગ કરવામા આવી રહી
છે.હાલમા જોવાનૂ એ રહ્યુ કે એસટી વિભાગ હવે આ બસ ફરી શરૂ કરવા માટે પગલા લે છે ખરી??
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com