પંચમહાલ:-CM વિજયરૂપાણીના આગમનના સ્થળની મુલાકાત લેતા કલેકટર
પંચમહાલ, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ખાતે મૂખ્યપ્રધાન આવી રહ્યા છે.જ્યા જીલ્લાના વિકાસકાર્યો અને ખાતમુર્હતના કાર્યક્રમ યોજાવાનો છે.જેને લઇને જીલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પંચમહાલ જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પંચમહાલ,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ખાતે મૂખ્યપ્રધાન આવી રહ્યા છે.જ્યા જીલ્લાના વિકાસકાર્યો અને ખાતમુર્હતના કાર્યક્રમ યોજાવાનો છે.જેને લઇને જીલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પંચમહાલ જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્થે જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે,તેને લઇને વહિવટી તંત્ર સજ્જ બન્યુ છે. જિલ્લા કલેક્ટર અમિત અરોરા,જીલ્લા એસપી લીના પાટીલ,એ મૂલાકાત લીધી હતી,જેમા શહેરાના સ્થાનિક તંત્રના પ્રાન્ત અધિકારી જય બારોટ,મામલતદાર મેહૂલ ભરવાડ સહિતના અધિકારીઓએ મહેલાણ તેમજ સાજીવાવ ગામની મુલાકાત લીધી હતી.મૂખ્યમંત્રી વિજયભાઈ રુપાણી શનિવારે અહી વિકાસકાર્યો અને ખાતમુર્હતના કાર્યક્રમમા હાજર રહેવાના છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com