25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ:-શહેરા તાલુકા-જીલ્લા પંચાયતની ચુટણી માટે ટીકીટ વાચ્છુકોની દાવેદારી,

શહેરા પંચમહાલ જીલ્લામા સ્થાનિક સ્વરાજની ચુટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે.ભાજપે પ્રચારનુ રણશિંગૂ ફુક્યા બાદ સેન્સ પ્રકીયા શરૂ કરી દીધી છે.ભાજપનો ગઢ ગણાતી શહેરા વિધાનસભા બેઠક છે.જેમા શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો અને જીલ્લા પંચાયતની ૭ બેઠકોનો સમાવેશ થાય છે.ગત ચૂટણીના પરિણામ જોવામા આવે

શહેરા

પંચમહાલ જીલ્લામા સ્થાનિક સ્વરાજની ચુટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે.ભાજપે પ્રચારનુ રણશિંગૂ ફુક્યા બાદ સેન્સ પ્રકીયા શરૂ કરી દીધી છે.ભાજપનો ગઢ ગણાતી શહેરા વિધાનસભા બેઠક છે.જેમા શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો અને જીલ્લા પંચાયતની ૭ બેઠકોનો સમાવેશ થાય છે.ગત ચૂટણીના પરિણામ જોવામા આવે તો ભાજપ આ સીટો પર ભારે મતોથી વિજય થઈ છે.આજે શહેરા સરકીટ હાઉસ ખાતે ભાજપના નિરીક્ષકો પરેશભાઈ ચૌહાણ,
ઝાઝમબેન, વિવેકભાઈ  પંચાલ દ્વારા સેન્સ લેવાની પ્રકિયા હાથ ધરવામા આવી હતી.જેમા ઉમેદવારીની ઇચ્છા ધરાવનારાઓ પોતાના બાયોડેટા ચૂટણી નિરીક્ષકોની સમક્ષ રજુ કર્યા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments