25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આ ઓસી ક્રિકેટર માની જ નથી શકતો કે તેના માટે 14 કરોડની બોલી લાગી છે.

ઓસ્ટ્રેલિયાના  ઉભરતા પેસ બોલર જાય રિચર્ડસનને આઈપીએલમાં જેકપોટ લાગી ગયો છે. ઓસ્ટ્રેલિયાના આ યુવા બોલરે ઓસ્ટ્રેલિયામાં રમાતી ટી 20 ટુર્નામેન્ટ બિગ બેશની આ સિઝનમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી.બીજી તરફ આઈપીએલ માટેની હરાજીમાં રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડ રુપિયામાં ખરીદયો છે. રિચર્ડસન

ઓસ્ટ્રેલિયા,  આઈપીએલ, જાય રિચર્ડસન, ટુર્નામેન્ટ , પંજાબ કિંગ્સે
રિચર્ડસન પોતાની હોટલમાં બેસીને હરાજી જોઈ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના  ઉભરતા પેસ બોલર જાય રિચર્ડસનને આઈપીએલમાં જેકપોટ લાગી ગયો છે. ઓસ્ટ્રેલિયાના આ યુવા બોલરે ઓસ્ટ્રેલિયામાં રમાતી ટી 20 ટુર્નામેન્ટ બિગ બેશની આ સિઝનમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી.બીજી તરફ આઈપીએલ માટેની હરાજીમાં રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડ રુપિયામાં ખરીદયો છે. રિચર્ડસન ઓસી ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. હાલમાં ઓસી ટીમ ક્વોરેન્ટાઈન થયેલી છે ત્યારે રિચર્ડસન પોતાની હોટલમાં બેસીને હરાજી જોઈ રહ્યો હતો.

તેણે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, મને તો વિશ્વાસ પણ નહોતો થતો કે મારા પર આટલી મોટી બોલી લાગી છે. મેં એક વખત નહીં પણ ચાર વખત ખાતરી કરી હતી કે ખરેખર મારા માટે 14 કરોડ રુપિયાની બોલી લાગી છે.એક તબક્કે તો હું જાણે સ્તબ્ધ થઈ ગયો હતો અને શરીરની તમામ ચેતના જાણે જતી રહી હતી. ઉલ્લેખની યછે કે, રિચર્ડસન બે ટેસ્ટ, 13 વન ડે અને નવ ટી 20 રમી ચુક્યો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments