25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં ઇન્ડિયન રેસ્ટોરાંટ ખોલી.

પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલી છે. પ્રિયંકાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર તસવીર મુકીને કરી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું છે કે, મને તમારી સાને સોનાને ખુલ્લી મુકતા ખુશી થાય છે. મેં ન્યુયોર્ક સિટિમાં એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે. જેમાં ભારતીય ફુ

પ્રિયંકા ચોપરા, સોશિયલ મીડિયા ,  નિક જોનાસ , ભારતીય રેસ્ટોરન્ટ, સોના
અભિનેત્રીએ પતિ નિક જોનાસ સાથેની પૂજા કરતી તસવીર મુકીને જાણ કરી.

પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલી છે. પ્રિયંકાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર તસવીર મુકીને કરી છે. 


પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું છે કે, મને તમારી સાને સોનાને ખુલ્લી મુકતા ખુશી થાય છે. મેં ન્યુયોર્ક સિટિમાં એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે. જેમાં ભારતીય ફુડ મળશે.સોના એ ઇન્ડિયન ફેલેવર્સનું પ્રતીક છે, જેના સાથે હું મોટી થઇ છું. મારા રેસ્ટરોન્ટના કિચનની સુકાનમેં જાણીતાઅનુભવી રસોઇયાને આપી છે. 


અભિનેત્રીએ પતિ નિક જોનાસ સાથે રેસ્ટોરન્ટ માટે પૂજા કરી હતી તેની તસવીર પણ શેર કરી હતી. 


પ્રિયંકાના અન્ય બિઝનેસની વાત કરીએ તો તે અભિનય, રેસ્ટોરન્ટ ઉપરાંત પોતાનું પ્રોડકશન હાઉસ પણ છે જેના બેનર હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. તેણે હાલમાં પોતાના જ એક હેર પ્રોડકટને લોન્ચ કર્યો છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments