25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

''બેટ પાડોશીની પત્નીની જેમ હોય છે'', આભારતીય ક્રિકેટરની કોમેન્ટ્રી થઈ ગઈ વાઈરલ

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી દિનેશ કાર્તિક બેટ છોડીનેહવે કોમેન્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. માઈકનીપાછળ દિનેશ કાર્તિકની કોમેન્ટ્રી લોકોને ખુબ જ ગમી રહીછે. કાર્તિકે કોમેન્ટ્રીની શરૂઆત ભારત અને ન્યૂઝીલેન્ડવચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચથી કરીહતી. પણ તે બાદ ઈં

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી દિનેશ કાર્તિક બેટ છોડીને
હવે કોમેન્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. માઈકની
પાછળ દિનેશ કાર્તિકની કોમેન્ટ્રી લોકોને ખુબ જ ગમી રહી
છે. 


કાર્તિકે કોમેન્ટ્રીની શરૂઆત ભારત અને ન્યૂઝીલેન્ડ
વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચથી કરી
હતી. પણ તે બાદ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ
દરમિયાન તેણે એવી કોમેન્ટ્રી કરી કે તે સોશિયલ મીડિયામાં
ભારે વાઈરલ થઈ રહી છે. અને ફેન્સ તેનો ભરપૂર આનંદ
માણી રહ્યા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments