25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ભાવનગરમાં પિસ્તોલ અને કાર્ટિસ સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર તથા ભાવનગરજીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડ તથાભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક સફીન હસનએ આગામી રથયાત્રાના અનુસંધાને અસરકારક કોમ્બીંગનાઇટ દરમ્યાન અસામાજીક પ્રવૃતિ રોકવા સારૂ સુચનાઆપેલ હોય જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસઇન્સપેકટ

ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર તથા ભાવનગર
જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડ તથા
ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક સફીન હસન
એ આગામી રથયાત્રાના અનુસંધાને અસરકારક કોમ્બીંગ
નાઇટ દરમ્યાન અસામાજીક પ્રવૃતિ રોકવા સારૂ સુચના
આપેલ હોય જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ
ઇન્સપેકટર આર.આઇ.સોલંકી, પો.સબ.ઇન્સ
ટી.એલ.માલ તથા હેડ કોન્સ.રાજેશભાઇ હરગોવિંદભાઇ
તથા પો.કોન્સ. જયદિપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ.
નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પોલીસ કોન્સ. ચીરાગભાઇ
પોપટભાઇ વિગેરે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
આગામી રથયાત્રા સબબ કોમ્બીંગ નાઇટ રાઉન્ડામાં
પેટ્રોલીંગ હતા. દરમ્યાન શિશુવિહાર સર્કલ પાસે અલગ
અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક
કાળા કલરની મહિન્દ્રા ડગટ 300 કાર ચેક કરતા
પો.સબ.ઇન્સ શ્રી માલ સા.નાઓ આરોપી પરવેઝભાઇ
અબ્દુલવહાબભાઇ શેખ ઉ.વ.40 ધંધો-વેપાર, રહેવાસી-
જોગીવાડની ટાંકી,કામ્બડ ફળી, શેખજી મંજીલ ભાવનગર
વાળા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-1 કિ.રૂ.10,000/- તથા જીવતા કાર્ટીસ નંગ-3, કિ.રૂ.300/- તથા
મહિન્દ્રા એક્સયુવી 300 કિ.રૂા.5,00,000/- તથા એક
મોબાઇલ કિ.રૂા.5000/- મળી કુલ કિ.રૂ.5,15,300/- ના
મુદ્દામાલ સાથે શીશુવિહાર સર્કલ પાસેથી દબોચી લઇ
આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ ટી.એલ.માલએ શ્રીસ.ત
ફરીયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ
તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરેલ
છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments