સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોને પાણીથીભરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ચોમાસું ખેંચાયું છે જેથી વાવેતર કરી ચૂકેલ ખેડૂતો પરેશાન છે જેથી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ડેમો પાણીથી ભરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ સીએમને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસ
ચોમાસું ખેંચાયું છે જેથી વાવેતર કરી ચૂકેલ ખેડૂતો પરેશાન
છે જેથી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ડેમો પાણીથી
ભરવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં
આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ
સીએમને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત તેમજ ખાસ
કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની ખેચ છે અને સૌરાષ્ટ્રના ડેમોમાં
પાણી નથી ત્યારે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના
દ્વારા સૌરાષ્ટ્રના ડેમોને પાણીથી ભરી આપવા અને જગતના
તાત દ્વારા કરેલ વાવેતરો ને બચાવવા માટે આ ભરેલા ડેમો
થકી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે
જેથી તાત્કાલિક હુકમો કરીને સૌરાષ્ટ્રના ડેમોમાં સૌની
યોજના દ્વારા પાણી નાખવા બાબતે યોગ્ય કરવા માંગ કરી
છે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com