25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ડુપર ફિલ્મો આપનારા આ સ્ટાર એક્ટરે 50 વર્ષની ઉંમરમાં બદલ્યુ પોતાનુ નામ.

બૉલીવુડ ફિલ્મોમાં શાનદાર ફિલ્મો આપનારા અને હસ્ય કલાકાત તરીકે લોકપ્રિય થયેલી એક્ટર રાજપાલ યાદવ હવે પોતાનુ નામ બદલી નાંખ્યુ છે. રાજપાલ યાદવ હિન્દી સિનેમાનો હાસ્ય અભિનેતા છે, જે પોતાની કૉમેડીની જબરદસ્ત ટાઇમિંગ માટે જાણીતો છે. હવે રિપોર્ટ છે કે રાજપાલ યાદવ પોતાનુ નામ બદલી નાંખ્યુ છે, 50 વ

ડુપર ફિલ્મો, રાજપાલ યાદવે, બૉલીવુડ ફિલ્મો,  રાજપાલ યાદવ , હિન્દી સિનેમા
આ ખબરની સાંભળીને દરેક ચોંકી ગયા છે. ચાલો અમે તમને બતાવીએ છીએ કે છેવટે રાજપાલ યાદવે આમ કેમ કર્યુ.

બૉલીવુડ ફિલ્મોમાં શાનદાર ફિલ્મો આપનારા અને હસ્ય કલાકાત તરીકે લોકપ્રિય થયેલી એક્ટર રાજપાલ યાદવ હવે પોતાનુ નામ બદલી નાંખ્યુ છે. રાજપાલ યાદવ હિન્દી સિનેમાનો હાસ્ય અભિનેતા છે, જે પોતાની કૉમેડીની જબરદસ્ત ટાઇમિંગ માટે જાણીતો છે. હવે રિપોર્ટ છે કે રાજપાલ યાદવ પોતાનુ નામ બદલી નાંખ્યુ છે, 50 વર્ષની ઉંમરમાં સિનેમામાં આટલુ નામ કમાયા બાદ છેવટે તેને આમ કેમ કર્યુ. 


22 વર્ષની કેરિયરથી બનાવી ઓળખ..... 
રાજપાલ યાદવને બૉલીવુડમાં 22 વર્ષ થઇ ચૂક્યા છે. આ દરમિયાન તેને સખત મહેનત કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરી છે. વર્ષ 1999માં ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી રાજપાલ યાદવે ફિલ્મોમાં એન્ટ્રી કરી. આ પછી તેને ‘હંગામા’, ‘ચુપ-ચુપ કે’, ‘ફિર હેરા ફેરી’, ‘ઢોલ’, ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવી ફિલ્મોમાં સહ-કલાકારની ભૂમિકા નિભાવી. આ ઉપરાંત ‘મે માધુરી દિક્ષિત બનના ચાહતી હું’, ‘લેડીઝ ટેલર’, ‘પિત પત્ની ઔર વો’ જેવી ફિલ્મોમાં લીડ રૉલ કર્યો. 


50ની ઉંમરમાં બદલ્યુ નામ- 
રાજપાલ યાદવે માર્ચેમાં પોતાના 50માં જન્મ દિવસ પર નામ બદલવાનો ફેંસલો કર્યો. તેને પોતાના નામની સાથે પિતાના નામ નૌરંગ જોડી લીધુ છે. હવે તેનુ નામ રાજપાલ નૌરંગ યાદવ છે. એક વેબસાઇટ સાથે વાત કરતા તેને કહ્યું- હું 1997માં મુંબઇ આવ્યો, તો મારા નામ સાથે પિતાનુ નામ જોડવામાં આવ્યુ હતુ, આ રાજ્યનો નિયમ હતો. આ નામ પાસપોર્ટ પર પણ છે. રાજપાલ યાદવે કહ્યું- પોતાના 50મા બર્થડે પર પિતાના નામને જોડવાનો ફેંસલો લીધો. હવે આ નામ ફિલ્મોમાં પણ દેખાશે. 


આવનારી ફિલ્મ પણ બન્યુ કારણ-
રાજપાલ યાદવનુ નામ બદલવાનુ કારણ તેની અપકમિંગ ફિલ્મ ‘ફાધર ઓન સેલ’ પણ છે. જેની કહાની આનાથી જ મેચ થાય છે. રાજપાલે કહ્યું કે જ્યારથી તેને નામ બદલ્યુ છે ત્યારથી તેના પિતાનુ નામ એટલી વાર લેવામાં આવ્યુ, જેટલી વાર પહેલા ક્યારેય ન હતુ લેવામાં આવ્યુ.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments