25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગૌરીવ્રત નિમીત્તે બાળાઓને ફળફળાદી અને જવારાનૂ વિતરણ કરતા MLA નિમીષાબેન સુથાર

મોરવા હડફ ગુજરાતભરમા મંગળવારથી  ગૌરીવ્રતનો ભારે શ્રધ્ધાપુર્વક ગૌરીવ્રતનો  પ્રારંભ થયો છે.જેમા કુવારી બાળાઓ પાંચ દિવસ ઉપવાસ કરીનુ જવારાનૂ પુજન અર્ચન કરતા હોય છે.મોરવા હડફ નગરમા આવેલા મોરેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય નિમીષાબેન સુથાર દ્વારા ગૌરીવ્રત કરનારી નાની બાળાઓને ફળફળાદી

મોરવા હડફ

ગુજરાતભરમા મંગળવારથી  ગૌરીવ્રતનો ભારે શ્રધ્ધાપુર્વક ગૌરીવ્રતનો  પ્રારંભ થયો છે.જેમા કુવારી બાળાઓ પાંચ દિવસ ઉપવાસ કરીનુ જવારાનૂ પુજન અર્ચન કરતા હોય છે.મોરવા હડફ નગરમા આવેલા મોરેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય નિમીષાબેન સુથાર દ્વારા ગૌરીવ્રત કરનારી નાની બાળાઓને ફળફળાદી અને જવારાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.બાળાઓનુ પૂજન અર્ચન કર્યુ હતુ.પોતાનો મનગમતો માણીગર પામવા માટે ગૌરીવ્રત અને પાર્વતીવ્રત કરવામા આવે છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments