25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બોલીવુડની અભિનેત્રી મૌની રોયની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ખલબલી

બોલીવુડ અભિનેત્રી મૌની રોય  તેની ફિલ્મો કરતા અન્ય પ્રોજેક્ટ્સની તસ્વીરોના કારણે ચર્ચામાં બની રહે છે. મૌની રોય આવાર નવાર તે તેની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી તહલકો મચાવતી રહે છે. જયારે હવે ફરી એક વખત તેની બોલ્ડ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. એવામાં તેની કેટલ

Mouni Roy, Mouni Roy pics, Mouni Roy instagram, Mouni Roy instagram photos, Mouni Roy instagram pics, Mouni Roy latest photos, Mouni Roy photos

બોલીવુડ અભિનેત્રી મૌની રોય  તેની ફિલ્મો કરતા અન્ય પ્રોજેક્ટ્સની તસ્વીરોના કારણે ચર્ચામાં બની રહે છે. મૌની રોય આવાર નવાર તે તેની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી તહલકો મચાવતી રહે છે. જયારે હવે ફરી એક વખત તેની બોલ્ડ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. એવામાં તેની કેટલીક તસ્વીરો શેર કરી છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આ તસ્વીરો મૌની રોયે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ઓલ બ્લેક લૂકમાં જોવા મળી રહી છે.


મૌની રોયની આ તસ્વીર તેના માલદીવ વેકેશનની રહેલી છે. જે સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ આવી રહી છે. આ તસ્વીરોમાં તેની સાથે તેમનો બોલ્ડ અંદાજ જોતા જ બની રહ્યો છે. આ તસ્વીરોમાં મૌની રોય બ્લેક ડ્રેસમાં ક્રૂઝ પર બેસીને દરીયાની વચ્ચો વચ્ચ પોઝ આપતી જોવા મળી રહી છે.


તેમ છતાં આ પ્રથમ વખત નથી કે મૌની રોયે તેમની આવી બોલ્ડ તસ્વીરો શેર કરી હોય, તે ઘણી વખત તેના બોલ્ડ લૂકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મૌની રોયની આ તસ્વીરો પર તેના ચાહકો સતત કમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments