ક્યાં વિધાનસભાના ચોમાસું સત્રમાં પહેલીવાર ધારાસભ્યોને ગૃહની ગેલેરીમાં સ્થાન ફાળવાયું
પહેલીવાર ધારાસભ્યોને ગૃહની ગેલેરીમાં સ્થાન ફાળવાયુંમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતુ કે, આ વખતનું આ સત્ર સંપૂર્ણ શાંતિમય રહ્યું છે. વિપક્ષ દ્વારા પણ પૂરતો સહયોગ મળ્યો છે અને બધા જ ધારાસભ્યોએ ખૂબ જ સરસ રીતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. કોરોનાના આ કપરાકાળમાં વિધાનસભા સ
પહેલીવાર ધારાસભ્યોને ગૃહની ગેલેરીમાં સ્થાન ફાળવાયું
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતુ કે, આ વખતનું આ સત્ર સંપૂર્ણ શાંતિમય રહ્યું છે. વિપક્ષ દ્વારા પણ પૂરતો સહયોગ મળ્યો છે અને બધા જ ધારાસભ્યોએ ખૂબ જ સરસ રીતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. કોરોનાના આ કપરાકાળમાં વિધાનસભા સચિવાલય દ્વારા ધારાસભ્યો અને અધિકારીઓનું સોશિયલ ડિસ્ટસન્સિંગ જળવાય તેની ખાસ કાળજી પણ લેવામાં આવી હતી.
એ જ રીતે તમામ ધારાસભ્યો, સરકારી અધિકારીઓ , વિધાનસભા સચિવાલયનો તમામ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ અને મીડિયાના મિત્રોના કોરોનાના ટેસ્ટની કામગીરી કરીને નેગેટિવ રિપોર્ટ હોય તેઓને જ પ્રવેશ અપાયો હતો. કોરોના મહામારીના કારણે ધારાસભ્યોને ગૃહની ગેલેરીઓમાં પ્રથમ વખત સ્થાન ફાળવવામાં આવ્યું હતું.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com