25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પક્ષ પલટુ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટયો, હજી પણ પ્રદેશ કોંગ્રેસ યાદ આવે છે...

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ હજુ સુધી કોંગ્રેસને ભૂલ્યા નથી. ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા બ્રિજેશ મેરજા હજુ સુધી કોંગ્રેસને ભૂલ્યા નથી. બ્રિજેશ મેરજાએ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રમુખ ગણાવ્યા હતા. 60 જેટલા આગેવાનો આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા. આગેવાનોના જોડાવવાના સમ

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ હજુ સુધી કોંગ્રેસને ભૂલ્યા નથી. ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા બ્રિજેશ મેરજા હજુ સુધી કોંગ્રેસને ભૂલ્યા નથી. બ્રિજેશ મેરજાએ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રમુખ ગણાવ્યા હતા. 60 જેટલા આગેવાનો આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા. આગેવાનોના જોડાવવાના સમયે બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો હતો.

બ્રિજેશ મેરજાએ પાટીલને પ્રદેશ કોગ્રેસના અધ્યક્ષ કહ્યા છે. પેરાશુટોને સાચવવા બાજુમાં બેસેલા આઇ કે જાડેજાએ કહ્યુ કોગ્રેસ નહી ભાજપના!! ત્યારબાદ તેમને પોતાની ભૂલ સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ પક્ષ પલટુ ધારાસભ્યો ભાજપમાં જોડાવવા વખતે પણ કોંગ્રેસ પાર્ટીને ભૂલી શક્યા નહોતા અને હાસ્યમાં ધકેલવામાં આવ્યા હતા.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments