ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા,સુરતમાં સૌથી વધારે કેસ
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 258 કેસ અને અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે.ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 56874 થયો જેમાંથી અત્યારે 13146 કેસ એક્ટિવ છે.રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2348 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોàª
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1052 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 258 કેસ અને અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 56874 થયો જેમાંથી અત્યારે 13146 કેસ એક્ટિવ છે.
રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2348 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.
આજે ગુજરાતમાં ટોટલ 1015 દર્દીઓ સાજા થયેલ છે.આજે રાજ્યમાં કુલ ૨૫,૪૭૪ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com