ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1108 નવા કેસ નોંધાયા,સૌથી વધારે સુરતમાં 293 કેસ
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1108 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 293 કેસ અને અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે.ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 57982 થયો જેમાંથી અત્યારે 13198 કેસ એક્ટિવ છે.રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2372 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લો
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1108 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં 293 કેસ અને અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 57982 થયો જેમાંથી અત્યારે 13198 કેસ એક્ટિવ છે.
રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2372 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મૃત્યુ થયેલ છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com