25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

એલ.આર.ડી ભરતી થવાનો માર્ગ થશે મોકળો અને મળશે ન્યાય? જાણો...

ગુજરાતમાં યુવાનો દ્વારા લોકરક્ષક ભરતીમાં થયેલ અન્યાયને લઈને સોશ્યલ મીડિયામાં છેલ્લા 3 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા હતા. યુવાનો દ્વારા ન્યાય માટે આટલા લાંબા આંદોલન બાદ પણ રાજ્યસરકાર ના સાંભળતા આખરે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છેલોક રક્ષક દળના 316 જેટલા પુરુષ ઉમેદવારોએ હાઈકોર્ટમાàª

લોકરક્ષક ભરતીનો મુદ્દો પહોંચ્યો હાઈકોર્ટમાં
ગુજરાતમાં યુવાનો દ્વારા લોકરક્ષક ભરતીમાં થયેલ અન્યાયને લઈને સોશ્યલ મીડિયામાં છેલ્લા 3 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા હતા. યુવાનો દ્વારા ન્યાય માટે આટલા લાંબા આંદોલન બાદ પણ રાજ્યસરકાર ના સાંભળતા આખરે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે

લોક રક્ષક દળના 316 જેટલા પુરુષ ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદારે LRDના પરિપત્રમાં નિયમોનો ભંગ થયો હોવાનો દાવો કર્યો છે તેમજ LRD ભરતી પર સ્ટેની માગ પણ કરી છે, જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ આપી છે. આ અંગે 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments