25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યના 31 PSI ને PI ની બઢતી સાથે બદલીનો હુકમ, જાણો કોણ ક્યાં મુકાયું...

સમગ્ર રાજ્યમાં ઘણા સમયથી પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થશે તેવી માહિતી સામે આવી હતી.ત્યારે રાજ્યના પોલીસવડાએ 31 PSI ને PI તરીકે બઢતી આપતા સમગ્ર પોલીસ બેડામાં ખુશીની લાગણી પ્રસરી ચુકી છે.રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજ્યના 31 PSI ને PI તરીકે બઢતી આપી છે તેમજ 31 PSI ને PI ની બઢતીના હુકમ સાથે બદલીના પણ હ

સમગ્ર રાજ્યમાં ઘણા સમયથી પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થશે તેવી માહિતી સામે આવી હતી.


ત્યારે રાજ્યના પોલીસવડાએ 31 PSI ને PI તરીકે બઢતી આપતા સમગ્ર પોલીસ બેડામાં ખુશીની લાગણી પ્રસરી ચુકી છે.


રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજ્યના 31 PSI ને PI તરીકે બઢતી આપી છે તેમજ 31 PSI ને PI ની બઢતીના હુકમ સાથે બદલીના પણ હુકમ કરવામાં આવ્યા છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments