25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સ્વીટી પટેલની હત્યાનો કેસ ઉકેલાર PI દર્શનસિંહ બારડ સહિત ગુજરાતના છ પોલીસ અધિકારીઓને ગૃહમંત્રાલય દ્વારા સમ્માનિત કરાશે

દેશમાં આપણા કામ કરનારની ભાગ્યે જ કદર કરવામાં આવે છે તેવું જ કહેવું ખોટું નથી. જેમાં  ખાસ કરી પોલીસ અને સીકયુરીટી ફોર્સમાં કામ કરનાર અધિકારીને બદલે વર્ગ ધરાવનાર અધિકારી એવોર્ડ લઈ જાય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ખાસ કરીને સફળ ઓપરેશન કરનાર અને ઉત્તમ ઈન્વેસà

SURAT, GUJARAT, Sweety Patel, Darshan Sinh Barad, PI Darshansinh Barad, Darshansinh, Barad, Gujarat Police

દેશમાં આપણા કામ કરનારની ભાગ્યે જ કદર કરવામાં આવે છે તેવું જ કહેવું ખોટું નથી. જેમાં  ખાસ કરી પોલીસ અને સીકયુરીટી ફોર્સમાં કામ કરનાર અધિકારીને બદલે વર્ગ ધરાવનાર અધિકારી એવોર્ડ લઈ જાય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ખાસ કરીને સફળ ઓપરેશન કરનાર અને ઉત્તમ ઈન્વેસ્ટીગેશન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે દેશભરમાં પોલીસ અધિકારીઓને મળનાર સન્માનને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં છ પોલીસ અધિકારીની પસંદગી કરવાં આવી છે.

SURAT, GUJARAT, Sweety Patel, Darshan Sinh Barad, PI Darshansinh Barad, Darshansinh, Barad, Gujarat Police


કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ઈન્વેસ્ટીગેશન માટે પસંદ કરવામાં આવેલા પોલીસ લીસ્ટ સામે આવી છે. તેમાં પોલીસ અધિકારીમાં ડીસીપી વિધિ ચૌધરી, એએસપી નિતેશ પાંડેય, પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાંળુકે, મંગુભાઈ તડવી, દર્શનસિંહ બારડ અને એ વાય બલોચને સામેલ કરવામાં આવ્યા છે. ઈન્સપેકટર બારડ અને બલોચ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પર રહેલા છે, દર્શનસિંહ બારડ દ્વારા તાજેતરમાં વડોદરાના ચકચારી મચાવનાર સ્વીટી હત્યાના કેસનો ભેદ ઉકેલી પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી


SURAT, GUJARAT, Sweety Patel, Darshan Sinh Barad, PI Darshansinh Barad, Darshansinh, Barad, Gujarat Police


તેની સાથે સુરતના પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાંળુકે દ્વારા વિદેશ મહિલાના હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જેમાં છ પોલીસ અધિકારીઓમાં બે આઈપીએસ વિધી ચૌધરી અને નિતેશ પાંડેય પણ સામેલ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments