25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ વરુણ ધવન અને કિયારા અડવાણી કરશે શરૂ

વરુણ ધવન કિયારા અડવાણી સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને ફિલ્મના શૂટિંગની યોજના પણ બની ગઇ છે. સૂત્રની વાત સાચી માનીએ તો, વરુણ અને કિયારા અડવાણીની ફિલ્મનું શૂટિંગ ૨૪ ઓકટબોરથી ચંદીગઢમાં શરૂ કરવાના છે. તેથી આ પહેલા સ્ટાર્સ

વરુણ ધવન કિયારા અડવાણી સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અને સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને ફિલ્મના શૂટિંગની યોજના પણ બની ગઇ છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, વરુણ અને કિયારા અડવાણીની ફિલ્મનું શૂટિંગ ૨૪ ઓકટબોરથી ચંદીગઢમાં શરૂ કરવાના છે. તેથી આ પહેલા સ્ટાર્સ અને સંપૂર્ણ ટીમ ચંદીગઢ પહોંચી જશે. 

આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર વરુણના પેરન્ટસની ભૂમિકામાં જોવા મળવાના છે. જેઓ શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પછી જોડાશે. 

આ ફિલ્મનું નિર્માણ શશાંક ખેતાન કરી રહ્યો છે. શસાંકે વરુણ અને કિયારા સાથે આ પહેલા મિ. લેલેની ઘોષણા કરી હતી પરંતુ તે ફિલ્મ અચાનક બંધ થઇ ગઇ. આ જ સ્ટારકાસ્ટ સાથે તેમણે નવી ફિલ્મની ઘોષણા કરી હતી જેનું શિર્ષક હજી ફાઇનલ કરવામાં આવ્યું નથી.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments