25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથી વધુ થયો

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથીવધુ થયો છે. સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કોરોના સંક્રમણનાફેલાવાને રોકવામાં મદદ મળી છે. લોકડાઉન શરૂ થયું ત્યારે કોરોના દર્દીઓનો બમણા થવાનોદર ૩.૪ દિવસ હતો, જે

patients, india, corona, covid, timimg, gujrat
કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથી વધુ થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથીવધુ થયો છે. સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કોરોના સંક્રમણનાફેલાવાને રોકવામાં મદદ મળી છે. લોકડાઉન શરૂ થયું ત્યારે કોરોના દર્દીઓનો બમણા થવાનોદર ૩.૪ દિવસ હતો, જે હાલ ૧૩.૩ દિવસથયો છે. 

કોવીડ-૧૯ માટે રચાયેલી વિશેષ સમિતિના અધ્યક્ષ વી.કે.પટેલે જણાવ્યું કે લોકડાઉન,તૈયારી કરવામાં મદદરૂપ સાબીત થયું છે. વધુમાં તેમણે કહયું કે દસ કરોડલોકો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી રહયાં છે. ટેલી મેડીસીનનો ઉપયોગ રોજ વધી રહયો છે.અત્યાર સુધીમાં ૧૪ હજાર આરોગ્ય અને વેલનેસ કેન્દ્રો શરૂ કરાયા છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments