25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વરુણ ધવને શૂટિંગ પર જતા પહેલાં કરાવ્યો કોરોના વાયરસનો રિપોર્ટ, જાણો શુ આવ્યું રિપોર્ટમાં...

કોરોના મહામારીમાં અનલોક ફેઝમાં પોતાના કામ પર લોકો ફરી ચડી રહ્યા છે. બોલીવૂડ સ્ટાર્સે પણ પોતપોતાની રીતે પોતાના પ્રોજેક્ટસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વરુણ ધવન પણ હવે લાંબા સમય પછી શૂટિંગ શરૂ કરવાની તૈયારી કર રહ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા વરુણે ઇન્સ્ટાગ્રામના પોતાના હેન

કોરોના મહામારીમાં અનલોક ફેઝમાં પોતાના કામ પર લોકો ફરી ચડી રહ્યા છે. બોલીવૂડ સ્ટાર્સે પણ પોતપોતાની રીતે પોતાના પ્રોજેક્ટસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વરુણ ધવન પણ હવે લાંબા સમય પછી શૂટિંગ શરૂ કરવાની તૈયારી કર રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા વરુણે ઇન્સ્ટાગ્રામના પોતાના હેન્ડલ પરથી એક તસવીર  શેર કરી છે. જેમાં તે માસ્ક પહેર્યાની સાથે એક હેલ્થ વર્કર સાથે જોવા મળી રહ્યો છે.  વાસ્તવમાં વરુણે શૂટિંગ શરૂ કરતા પહેલા પોતાની સુરક્ષાનો ખ્યાલ રાખવાનું મહત્વનું ગણ્યું હતું. તેણે કોરોના વાયરસ ટેસ્ટ કરાવી હતી. તેણે પોતાના ચાહકોને પણ માસ્ક પહેરવાની અપીલ કરી છે. 

તેણે તસવીર સાથે લખ્યું છે કે, કામે ચડવામાં વાંધો નથી, પરંતુ પોતાની સુરક્ષા ખાતર દરેક નિયમોનું પાલન કરવાની સાથેસાથે બે ગજની દૂરી અને માસ્ક પહેરવા જરૂરી છે. 

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments