ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ હવેથી મળશે માતૃભાષામાં
ગુજરાત હાઈકોર્ટમાં હવેથી કેટલાંક મહત્વના ચુકાદાઓ અને સુનાવણીઓ પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં ભાષામાં જાણવા મળશે. ગુજરાત હાઈકોર્ટની અધિકારીક વેબસાઈટ પર લોકોને સરળ ભાષામાં સમજૂતિ મળી રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને સ્પર્શતા મહત્વના ચુકાદાઓને વેબસાઈટ પર મુકવાન
ગુજરાત હાઈકોર્ટમાં હવેથી કેટલાંક મહત્વના ચુકાદાઓ અને સુનાવણીઓ પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતીમાં ભાષામાં જાણવા મળશે. ગુજરાત હાઈકોર્ટની અધિકારીક વેબસાઈટ પર લોકોને સરળ ભાષામાં સમજૂતિ મળી રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જનતાને સ્પર્શતા મહત્વના ચુકાદાઓને વેબસાઈટ પર મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં ચુકાદાઓ મુકવાની શરૂઆત મહાત્મા ગાંધીની જન્મજંયતિથી શરૂ કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટ દ્વારા અંગ્રેજીમાં આપવામાં આવેલા ચુકાદાઓને અંતિમ ગણવામાં આવશે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com