કંગના રનૌત હાલ લેટ રાજકારણી જયલલિતાની બાયોપિક 'થલાઈવી'નું શૂટિંગ કરી રહી છે. એક્ટ્રેસના જણાવ્યા મુજબ તેણે આ ફિલ્મ માટે 20 કિલો વજન વધાર્યું હતું. કંગનાએ ટ્વીટ કર્યું કે, 'થલાઈવી માટે મેં 20 કિલો વજન વધાર્યું હતું. હવે જ્યારે તેને પૂરું કરવાની નજીક આવી ગઈ છું તો મારી પહેલાંની સાઈઝ, ફુર્તી, મે
કંગના રનૌત હાલ લેટ રાજકારણી જયલલિતાની બાયોપિક 'થલાઈવી'નું શૂટિંગ કરી રહી છે. એક્ટ્રેસના જણાવ્યા મુજબ તેણે આ ફિલ્મ માટે 20 કિલો વજન વધાર્યું હતું. કંગનાએ ટ્વીટ કર્યું કે, 'થલાઈવી માટે મેં 20 કિલો વજન વધાર્યું હતું. હવે જ્યારે તેને પૂરું કરવાની નજીક આવી ગઈ છું તો મારી પહેલાંની સાઈઝ, ફુર્તી, મેટાબોલિઝમ અને ફ્લેક્સિબિલિટી મેળવવી જરૂરી છે. જલ્દી ઉઠવાનું અને પછી જોગિંગ/ વોક પર જવાનું. કોણ-કોણ મારી સાથે છે?
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.