રેડ કાર્પેટ પર જોવા મળ્યો કેટરીના કૈફનો જલવો.વીડિયો થયો સોશિયલ મીડિયા માં વાઇરલ..જુઓ વીડિયો
બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ નો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના કૈફ લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેટરીના કૈફએ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અભિનેત્રીની આ સુંદર શૈલીને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે. વીડિયોમાં વિશેષ વાત એ છે ક
બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ નો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના કૈફ લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેટરીના કૈફએ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અભિનેત્રીની આ સુંદર શૈલીને ચાહકો પણ ખૂબ પસંદ કરે છે.
વીડિયોમાં વિશેષ વાત એ છે કે કેટરીના કૈફ લાલ ડ્રેસમાં રેડ કાર્પેટ પર સ્ટાઇલિશ અંદાજમાં ચાલી રહી છે. તે જ સમયે ફોટોગ્રાફરો તેમના ફોટોસ પણ લઈ રહ્યા છે. તેમજ અભિનેત્રીના વાળ હવામાં ઉડતા હોય છે. ચાહકો આ અભિનેત્રીના વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com