25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ક્રૂડ તેલના મોટા પુરવઠાથી તેજીને લાગી બ્રેક...

ક્રૂડ ઓઇલમાં ઝડપી તેજી અટકી રહી છે. કોરોના મહામારીના બીજા રાઉન્ડની શરૂઆત અને વૈશ્વિક સ્તરે મોટા પુરવઠા સામે માગ ઠંડી રહેતા તેજી અટકી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 42 ડોલરની રેન્જમાં સતત અથડાઇ રહ્યું છે. અમેરિકામાં સપ્તાહના અંતે ક્રૂડ ઇનવેન્ટરી કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.ડબલ્યુટીઆà

ક્રૂડ ઓઇલમાં ઝડપી તેજી અટકી રહી છે. કોરોના મહામારીના બીજા રાઉન્ડની શરૂઆત અને વૈશ્વિક સ્તરે મોટા પુરવઠા સામે માગ ઠંડી રહેતા તેજી અટકી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 42 ડોલરની રેન્જમાં સતત અથડાઇ રહ્યું છે. અમેરિકામાં સપ્તાહના અંતે ક્રૂડ ઇનવેન્ટરી કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.


ડબલ્યુટીઆઇ ક્રૂડ 40.29 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ખાતે કુલ 6052૩ સોદાઓમાં રૂ.2606.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.2975 ખૂલી, ઊપરમાં રૂ.2995, સત્રનાં અંતે ઘટીને રૂ.2982 બંધ રહ્યો હતો. કોલ ઓપ્શન્સનો રૂ.૩000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.115 ખૂલી, અંતે રૂ.119.5 બંધ રહ્યો હતો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments