25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઘરે બનાવો ચોકલેટ કોફી

ચોકલેટ કોફી​​​​​​​સામગ્રીઃ ડાર્ક ચોકલેટ- 1 મોટી ચમચી, તજ પાડવર- 1/4 નાની ચમચી, ઈન્સ્ટન્ટ કોફી પાવડર- 1 નાની ચમચી, જાયફળ પાવડર 1 ચપટી, ખાંડનો પાવડર-1 મોટો ચમચો, દૂધ- 1 મોટો ચમચો, ગરમ દૂધ - 1/2 કપ.બનાવવાની રીતઃ એક પેનમાં ડાર્ક ચોકલેટના ટૂકડા, તજ પાવડર, કોફી પાવડર, જાયફળ પાવડર, ખાંડ અને એક મોટો ચમચો દૂધ ઉમ

ચોકલેટ કોફી​​​​​​​
સામગ્રીઃ ડાર્ક ચોકલેટ- 1 મોટી ચમચી, તજ પાડવર- 1/4 નાની ચમચી, ઈન્સ્ટન્ટ કોફી પાવડર- 1 નાની ચમચી, જાયફળ પાવડર 1 ચપટી, ખાંડનો પાવડર-1 મોટો ચમચો, દૂધ- 1 મોટો ચમચો, ગરમ દૂધ - 1/2 કપ.

બનાવવાની રીતઃ એક પેનમાં ડાર્ક ચોકલેટના ટૂકડા, તજ પાવડર, કોફી પાવડર, જાયફળ પાવડર, ખાંડ અને એક મોટો ચમચો દૂધ ઉમેરીને મિક્સ કરો. મિશ્રણ પીઘળી જાય ત્યાં સુધી તેને ચમચીથી સારી રીતે હલાવતા રહેવું. તેને માઈક્રોવેવમાં પણ 20 મિનિટ સુધી ગરમ કરી શકાય છે. હવે તેને કપમાં લઈ લો અને ઉપરથી ગરમ દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. ચોકલેટ કોફી તૈયાર છે. તે તમને ખુશ રાખવાનું કામ પણ કરશે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments