સોલંકીબધુંઓ રાજપૂત સમાજ દ્વારા લુણાવાડા શહેરમાં વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
લુણાવાડા : કોરોનાના કપરા કાળમાં સરકાર કોરોનાને નાથવા અથાગ પ્રયત્નો કરી રહીછે ત્યારે કેટલાક સેવાભાવી સમાજ અને સેવાભાવી લોકો પણ સામે આવી રહ્યા છે લુણાવાડા શહેરમાં સોલંકીબધુંઓ રાજપૂત સમાજ દ્વારા શહેરના ચોકડીવિસ્તાર,કોટેજવિસ્તારમાં સહિતના શહેરના અન્ય વિસ્તારોમાં યુવાનો દ્વારા માસ
લુણાવાડા : કોરોનાના કપરા કાળમાં સરકાર કોરોનાને નાથવા અથાગ પ્રયત્નો કરી રહીછે ત્યારે કેટલાક સેવાભાવી સમાજ અને સેવાભાવી લોકો પણ સામે આવી રહ્યા છે
લુણાવાડા શહેરમાં સોલંકીબધુંઓ રાજપૂત સમાજ દ્વારા શહેરના ચોકડીવિસ્તાર,કોટેજવિસ્તારમાં સહિતના શહેરના અન્ય વિસ્તારોમાં યુવાનો દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે યુવાનોએ લોકોને કોરોનાને લઈ સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેનું પણ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યા હતો.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com