25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગટરમાંથી નીકળ્યું રહસ્યમય પ્રાણી, તસવીરો જોઈને બધાંની આંખો ફાટી ગઈ...જુઓ...

વર્ષ 2020 હજી શું-શું નવી વસ્તુઓ દેખાડશે? આ વર્ષે એવી કોઈ વસ્તુ દેખાઈ નથી જે અશક્ય લાગે. લોકો કહે છે કે હવે ફક્ત એલિયન અને ઝોમ્બીના હુમલા જ બાકી છે. તાજેતરમાં, મેક્સિકોમાં ભારે વરસાદ પછી લોકો દ્વારા એકત્રિત કરવામાં આવેલા 22 ટન કચરામાં એક મોટો મહાકાય ઉંદર દેખાયો હતો.આ ઉંદર એટલો મોટો હતો કે લોકો

વર્ષ 2020 હજી શું-શું નવી વસ્તુઓ દેખાડશે? આ વર્ષે એવી કોઈ વસ્તુ દેખાઈ નથી જે અશક્ય લાગે. લોકો કહે છે કે હવે ફક્ત એલિયન અને ઝોમ્બીના હુમલા જ બાકી છે. તાજેતરમાં, મેક્સિકોમાં ભારે વરસાદ પછી લોકો દ્વારા એકત્રિત કરવામાં આવેલા 22 ટન કચરામાં એક મોટો મહાકાય ઉંદર દેખાયો હતો.


આ ઉંદર એટલો મોટો હતો કે લોકો તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. આ ઉંદર માણસ કરતા મોટો હતો. કોઈકે એક ફોટો લીધો અને તેને શેર કર્યો, જે પછી તે વાયરલ થયો. પરંતુ થોડા સમય પછી, આ ઉંદરની વાસ્તવિકતા ખુલી ગઈ અને લોકો સમગ્ર મામલો સમજી ગયા. એક વિશાળ ઉંદરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઉંદર માણસ કરતા મોટો હતો. તેને જોઈને લોકોની આંખો ફાટી જાય છે.


આ રહસ્યમય પ્રાણી મેક્સિકોની ગટ્ટરમાંથી કાઢવામાં આવ્યું હતું. વાસ્તવમાં, કેટલાક સમયથી મેક્સિકોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન અચાનક અહીંનો મુખ્ય ડ્રેઇન બ્લોક થઈ ગયો હતો. ડ્રેનેજની સમસ્યા સર્જાતા સફાઇ કર્મચારીઓએ તેને સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની અંદરથી 22 ટન કચરો કાઢવામાં આવ્યો હતો. આ કચરાના ઢગલાની અંદર, લોકોએ અચાનક જ એક વિશાળકાય ઉંદર જોયો.



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments