25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બાવળા તાલુકામાં આવેલાં સાલજડા ગામે વર્ષોથી ઉજવામાં આવતી માતાજીની માંડવી નવા નીતી નિયમો સાથે નીકળવામાં આવી...

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કહર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તહેવારો ચાલી રહ્યા છે. કોરોનાકાળને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબા કરવાની છૂટ આપવામાં આવી નથી. અનેક મંદિરોની વર્ષો જૂની પરંપરાઓ પણ જળવાઈ રહી નથી.ભલે કોરાનાકાળ માં માતાજી ના ભકતો ગરબા ના રમી શક

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કહર મચાવ્યો છે ત્યારે બીજી તરફ તહેવારો ચાલી રહ્યા છે. કોરોનાકાળને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબા કરવાની છૂટ આપવામાં આવી નથી. અનેક મંદિરોની વર્ષો જૂની પરંપરાઓ પણ જળવાઈ રહી નથી.


ભલે કોરાનાકાળ માં માતાજી ના ભકતો ગરબા ના રમી શક્યો હોય પણ દરેક વર્ષની જેમ જ માતાજી ની ભક્તિ ભકતો તે જ પ્રમાણે કરી રહ્યા છે અમદાવાદ ના બાવળા તાલુકામાં આવેલાં સાલજડા ગામે વર્ષોથી ઉજવામાં આવતી માતાજીની માંડવી નવા નીતી નિયમો સાથે નીકળવામાં આવી હતી જેમાં સરકાર ની ગાઇડલાઈન પ્રમાણે ગણતરીની લોકો દ્વારા જ સોશીયલ ડિસ્ટન્સ સાથે જ માતાજી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી અને ભકતો ભક્તિમાં તરબોળ થયા હતા.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments