25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગિરનારની પરિક્રમા કરનાર લોકો માટે રાહત ના સમાચાર..હવે આ યાત્રા કરવી થશે સહેલી...

જૂનાગઢ ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતા ના આરે ગિરનાર ની સફર કરવા આવતા લોકો માટે ખુશી ના સમાચાર જૂનાગઢ વાસીઓ નું સપનું થયું સાકાર ગિરનાર ની યાત્રા કરવી બનશે સરળ ગિરનાર રિપવે પ્રોજેકટ પૂર્ણ થવા ના આરે ત્યારે જૂનાગઢ વાસીઓ માં છે ખુશી નો માહોલ. વાત કરવામાં આવે જુનાગઢ ની તો જૂનાગઢ શહેર નજીક

જૂનાગઢ ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતા ના આરે ગિરનાર ની સફર કરવા આવતા લોકો માટે ખુશી ના સમાચાર

જૂનાગઢ વાસીઓ નું સપનું થયું સાકાર ગિરનાર ની યાત્રા કરવી બનશે સરળ ગિરનાર રિપવે પ્રોજેકટ પૂર્ણ થવા ના આરે ત્યારે જૂનાગઢ વાસીઓ માં છે ખુશી નો માહોલ. વાત કરવામાં આવે જુનાગઢ ની તો જૂનાગઢ શહેર નજીક આવેલ છે ગિરનાર પર્વત જે પૌરાણિક રેવતક પર્વત ના નામ થી પણ ઓળખાય છે. 


જ્યાં દર વર્ષે ગિરનાર ની પવિત્ર યાત્રા નું આયોજન દેવ દિવાળી ના સમય દરમિયાન થાય છે અહીં દેશ અને વિદેશ થી લાખો ની સંખ્યા માં યાત્રાળુઓ આવે છે તેમજ દર વર્ષે શિવ રાત્રી નો ભવ્ય મેળો પણ યોજાય છે. ત્યારે હવે ગિરનાર પર્વત પર ઉડન ખાટલો એટલે રોપવે નું નિર્માણ થઇ રહીયું છે જે ટુક સમય માં પૂર્ણ થવાનું છે ત્યારે જૂનાગઢ પંથક ની પ્રજામાં અનેરો આનંદ દેખાય રહીયો  છે આપ આ ગિરનાર પર્વત પર નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટ ના પ્રથમ  દ્રષ્યો નિહાળી રહિયા છો


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments