25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રિલાયન્સ ફાઉન્ડેશનના અઘ્યક્ષ નીતા અંબાણીએ કોરોના વેકસીનને લઈને આપ્યા મહત્વના સમાચાર

રિલાયન્સ ફાઉન્ડેશનના ઇતિહાસમાં પહેલીવાર નીતા અંબાણીએ એન્યુઅલ જનરલ મિટિંગ માં સંબોધન કર્યું અને જણાવ્યું કે કોરોના મહામારી હજુ બાકી છે, આ મહામારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને સ્થાનિક મ્યુન્સીપલ ઓથોરીટી સાથે મળીને કામ કરી રહી છે.નીતા અંબાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટ સાથે મળીને

રિલાયન્સ ફાઉન્ડેશનના ઇતિહાસમાં પહેલીવાર નીતા અંબાણીએ એન્યુઅલ જનરલ મિટિંગ માં સંબોધન કર્યું અને જણાવ્યું કે કોરોના મહામારી હજુ બાકી છે, આ મહામારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને સ્થાનિક મ્યુન્સીપલ ઓથોરીટી સાથે મળીને કામ કરી રહી છે.


નીતા અંબાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટ સાથે મળીને કોરોના પરિક્ષણ ની દિશામાં ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે.આ કામમાં  જીઓના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘણી મદદ મળી રહી છે.તમને જણાવી દઈએ કે નીતા અંબાણી રીલાયન્સ ફાઉન્ડેશન ના અધ્યક્ષ છે.


કોરોના વેકસીન ને લઈને નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અમે તમને ખાતરી આપીએ છે કે જ્યારે વેકસીન આવશે ત્યારે દેશનાદ દરેક લોકો સુધી પહોંચાડવા માટે જીઓ ના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉપયોગ કરીશું અને જેથી કરીને આપના સુધી જલ્દી પહોચી શકે. અને જલ્દી થી આપ રિકવર થઈ જાવ

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments