25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

Colours of life : રવિશંકર રાવલ લિલિતકલા ભવન લો ગાર્ડન ખાતે પેઈન્ટિંગ પ્રદર્શન

જીજ્ઞા શાહ દ્વારા “ colours of life ” અંતર્ગત રવિશંકર રાવલ લિલિતકલા ભવન લો ગાર્ડન અમદાવાદ ખાતે પેઈન્ટિંગ પ્રદર્શન યોજાયું હતું. જીજ્ઞા શાહ હેન્ડીક્રાફ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. કલા પ્રત્યે તેમનો પ્રેમ ઘણા વર્ષોથી છે. આ સાથે જીજ્ઞા શાહ જણાવે છે કે જેમ દરેક દિવાલો અલગ-અલગ રંગની અને ઘરના લોક

જીજ્ઞા શાહ દ્વારા “ colours of life ” અંતર્ગત રવિશંકર રાવલ લિલિતકલા ભવન લો ગાર્ડન અમદાવાદ ખાતે પેઈન્ટિંગ પ્રદર્શન યોજાયું હતું. જીજ્ઞા શાહ હેન્ડીક્રાફ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. કલા પ્રત્યે તેમનો પ્રેમ ઘણા વર્ષોથી છે. 

આ સાથે જીજ્ઞા શાહ જણાવે છે કે જેમ દરેક દિવાલો અલગ-અલગ રંગની અને ઘરના લોકોની પસંદ અલગ-અલગ હોય છે. એજ રીતે મેં અલગ - અલગ વિષય પર અલગ-અલગ રંગો રજૂ કર્યા છે. જેમા નેચર , ફિગરેટિવ , હેરિટેજ,એક્ટ્રેક્ટ વગેરે છે. આ વિવિધતા જ જીવનને રંગીન બનાવે છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments