25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પંચમહાલ:-આઈ.સી.ડી.એસ. અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો દ્વારા મોરવા (હ) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરવા હડફ, મોરવા (હ) તાલુકાના આંગણવાડી કેન્દ્રો વંદેલી, ભંડોઈ અને અગરવાડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, મોરવા (હ) ઘટક-૨ના સંયુક્ત ઉપક્રમે કિશોરીઓ, સગર્ભા માતાઓની હાજરીમાં ૧૨૦ છોડવા રોપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઘટક-૦૨ના સી.ડી.પી.ઓ રમીલ

મોરવા હડફ, મોરવા (હ) તાલુકાના આંગણવાડી કેન્દ્રો વંદેલી, ભંડોઈ અને અગરવાડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, મોરવા (હ) ઘટક-૨ના સંયુક્ત ઉપક્રમે કિશોરીઓ, સગર્ભા માતાઓની હાજરીમાં ૧૨૦ છોડવા રોપવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં ઘટક-૦૨ના સી.ડી.પી.ઓ રમીલા બેન ખાંટ, જિલ્લા સંયોજક પ્રજ્ઞેશભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકાઓ, એન.એન.એમ. સ્ટાફ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments