₹200થી પણ ઓછી કિંમતના ડેટા અને કોલિંગ પ્લાન વિશે જાણો
ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને 28 દિવસની વેલિડિટીવાળા અનેક પ્લાન ઓફર કરે છે. એમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS મળે છે. અહીં એરટેલ, જિયો અને VIની 28 દિવસની વેલિડિટીના પ્રીપેડ પ્લાન વિશે જણાવવામાં આવ્યું છે, જે 200 રૂપિયાથી ઓછી કિંમતના છે.➡️ JIO129 રૂપિયાનો પ્લાનઆ પ્લાનમાં યુઝર્સને 2GB ડે
આ પ્લાનમાં યુઝર્સને 2GB ડેટા સાથે જિયો ટુ જિયોના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ સાથે જ જિયોથી નોન-જિયો નંબર પર કોલ કરવા માટે 1,000 મિનિટ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 300 SMS અને પ્રીમિયમ એપ્લિકેશન્સનું સબસ્ક્રિપ્શન મળે છે
આ પ્લાનમાં તમને જિયો ટુ જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1,000 નોન-જિયો મિનિટ આપશે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા અને 100 SMS મળશે. આ સિવાય તમે આ પ્લાનમાં Jioની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશો
149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 28 દિવસ માટે 2GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં 300 SMS પણ અવેલેબલ છે.
179 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં બીમા ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તરફથી 2 લાખ રૂપિયાનો લાઇફ ઇન્શ્યોરન્સ મળી રહ્યો છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા અને 300 SMS મળશે.
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 28 દિવસ માટે 3GBનો ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ મળે
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com