25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નિક સાથે કર્યો એવો ડાન્સ,વીડિયો થયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ

બૉલીવુડ અભીનેત્રી પ્રિયંકા ચોપડા કંઈક એવું કરે છે કે જેનાથી તે ચર્ચામાં રહે છે. હમણાં પણ પ્રિયંકાએ કંઈક એવું જ કર્યું છે.પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયોમાં નિક જોનાસ અને પ્રિયંકાએ બૉલીવુડ સોંગ 'આંખ મારે' પર ડાન્સ કરતો વીડિઓ જોવા મળ્યો છે.આ વીડિયોને નિક જોનાસ


બૉલીવુડ અભીનેત્રી પ્રિયંકા ચોપડા કંઈક એવું કરે છે કે જેનાથી તે ચર્ચામાં રહે છે. હમણાં પણ પ્રિયંકાએ કંઈક એવું જ કર્યું છે.પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયોમાં નિક જોનાસ અને પ્રિયંકાએ બૉલીવુડ સોંગ "આંખ મારે" પર ડાન્સ કરતો વીડિઓ જોવા મળ્યો છે.


આ વીડિયોને નિક જોનાસે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.આ વીડિયો ડાન્સ પાર્ટીનો છે.જેમાં પ્રિયંકા સાથે નિક જોનાસ રણવીર સિંહના સોંગ ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા.આ વીડિયો માં નિક જોનાસનો ડાન્સ જોઈને પ્રિયંકા હસ્તી જોવા મળી રહી છે.


ઈટલીનાં મિલાનથી શેક કરેલા આ વીડિયોની સાથે કેપ્શનમાં નિક જોનાસે લખ્યુ કે , “મારી હંમેશાની વેલેન્ટાઈનની સાથે શો પહેલાં ડાંસ પાર્ટી” નિકે પોતાની આ પોસ્ટમાં પ્રિયંકા ચોપડાને  ટૅગ પર કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં  અઢી લાખથી વધુ લોકોએ જોયો છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments