25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાત માંથે મંડરાય રહ્યું છે અતિવૃષ્ટિનું જોખમ, જાણીલો આવી છે આગાહી...

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 121 ટકા કરતા પણ વધુ વરસાદ જ્યારે નોંધવામાં આવી ચૂક્યો છે, ત્યારે ફરી વરસાદનાં મેગા રાઉન્ડ જેવી પાંચ-સાત દિવસની આગાહી આપવામાં આવતા ખેડૂતોનાં જીવ તાળવે બંધાઇ ગયા છે, જ્યારે તંત્ર પણ સાબદુ થયુ છે. ગુજરાત માટે ફરી આગામી 5 થી 7દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી à

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 121 ટકા કરતા પણ વધુ વરસાદ જ્યારે નોંધવામાં આવી ચૂક્યો છે, ત્યારે ફરી વરસાદનાં મેગા રાઉન્ડ જેવી પાંચ-સાત દિવસની આગાહી આપવામાં આવતા ખેડૂતોનાં જીવ તાળવે બંધાઇ ગયા છે, જ્યારે તંત્ર પણ સાબદુ થયુ છે.


ગુજરાત માટે ફરી આગામી 5 થી 7દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતભરમાં આગામી પાંચ-સાત દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદનો વરતારો નોંધવામાં આવશે. જો કે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ આપાવમાં આવી છે. 


આગામી 12 અને 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફરી એક વખત 13 સપ્ટેમ્બરનાં રોજ લો-પ્રેશર સક્રિય થશે અને આગામી 16 થી 18 સપ્ટેમ્બરનાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રનાં તટવર્તી વિસ્તારોમાં પણ વરસાદનું સારુ જોર જોવામાં આવશે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments