25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ખાડા માં રોડ કે પછી રોડ માં ખાડા???

સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં મેઘ રાજા મન મુકીને વરસી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક ખુશીની લાગણી વ્યાપી ગઇ છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ તમામ રોડ રસ્ત

સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં મેઘ રાજા મન મુકીને વરસી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક ખુશીની લાગણી વ્યાપી ગઇ છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ તમામ રોડ રસ્તા નું ધોવાણ થઈ ગયું છે.


વાત છે રાજકોટ જિલ્લા ના જેતપુર શહેર ..ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી નું ગામ જ્યાં શહેર ના મુખ્ય માર્ગ વચ્ચે ભૂગર્ભ ગટર ના ઢાંકણા ખુલી ગયા હોય .. વરસાદ માં થોડું પાણી ભરાતા આ ગટર નું મુખ પાણી માં આવી જાય છે અને ત્યારે કોઈ બાઇક સવાર ત્યાં થી પસાર થાય તો તે સીધો ગટર માં થઈ ને સીધો ભાદર નદી માં નીકળે .... તંત્ર હવે ક્યારે આ કામ કરશે.... કે પછી કોઈ ઘટના બને પછી આનું સમાર કામ થશે એ જોવાનું રહ્યું છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments