25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

સારા અલી ખાન પૂલની સામે યોગ કરતા જોવા મળી,જેની તસ્વીર સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે કોરોના સમયગાળા દરમિયાન તેના ફોટોગ્રાફ્સની મદદથી ચાહકો સાથે તેના જીવનની ઘણી ક્ષણો શેર કરી રહી છે. સારા તેની ફિટનેશને લઈને પણ ખૂબ ગંભીર છે. તેણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી તે ફિટનેસ પ્રત્યે ખૂબ ગંભીર બની ગઈ છે. સાર

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે કોરોના સમયગાળા દરમિયાન તેના ફોટોગ્રાફ્સની મદદથી ચાહકો સાથે તેના જીવનની ઘણી ક્ષણો શેર કરી રહી છે. સારા તેની ફિટનેશને લઈને પણ ખૂબ ગંભીર છે. તેણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી તે ફિટનેસ પ્રત્યે ખૂબ ગંભીર બની ગઈ છે. સારાએ તાજેતરમાં એક તસવીર શેર કરી છે જેમાં તે યોગા કરતી જોવા મળી રહી છે.


સારાએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં તે પૂલની સામે ઉભા રહીને યોગ કરી રહી છે. સારાએ આ તસ્વીરમાં એક મજેદાર કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું - સન્ડે ફન ડે. હું ઈચ્છું છું કે ખૂબ જ શાંતિ, લીલોતરી અને સ્થિરતાને કારણે મનુષ્ય બુદ્ધિશાળી બની શકે. પરંતુ ઓછામાં ઓછું હું રવિવારની મજા લઇ રહી છું.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments