શાહરુખના ફેન્સ માટે ખરાબ સમાચાર..
A,D,R અને S કોડ નેમનો અર્થ અર્જુન રામપાલ, ડીનો મોરિયા, રણબીર કપૂર અને શાહરુખ ખાન છે, NCB અધિકારીએ કહ્યું- અમારી પાસે વિશ્વસનીય માહિતી છે અને તકનિકી પૂરાવાના આધાર પર પગલા ભરશુંબોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો એક ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરોના ન
NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલીવુડના મોટા નામોનો આ ખુલાસો કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતા ન હતા, તેના બદલે ફક્ત 'A', 'D', 'R' અને 'S' કોડ નેમથી જ માહિતી આપવામાં આવતી હતી.
હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાનના નામ છે. NCBના અધિકારીઓએ કહ્યું છે કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાય કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાય કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com