25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો   કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર છેલ્લે બે કે ત્રણ દિવસથી તેમને સામાન્ય લક્ષણો જેવા કે તાવ જેવા જોવા મળ્યા હોવાથી તેમને કોરોનાનો  રીપોર્ટ કરાવ્યો હતો.મળતી માહિતી અનુસાર રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ તેઓ હોમ કોર

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો   કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર છેલ્લે બે કે ત્રણ દિવસથી તેમને સામાન્ય લક્ષણો જેવા કે તાવ જેવા જોવા મળ્યા હોવાથી તેમને કોરોનાનો  રીપોર્ટ કરાવ્યો હતો.મળતી માહિતી અનુસાર રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ તેઓ હોમ કોરેન્ટાઈન થયેલ છે.

શંકરસિંહ બાપુએ 5 દિવસ પહેલા જ એંસીપીમાંથી રાજીનામુ આપ્યું હતું.જેને લઈને પ્રેસ કૉન્ફ્રાન્સ પણ કરી હતી.આ અગાઉ રાજ્યસભાના ઉમેરવાર અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી નો પણ રિપોર્ટ પોઝિટીવ આવતા રાજકીય વર્તુળમાં મોટો સન્નાટો જોવો મળ્યો છે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments