25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

NCP ની ટીમે શંકરસિંહ બાપુની આગેવાનીમા દિવાલથી ઢાંકી દિધેલા વિકાસની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની મુલાકાત લીધી 

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ સ્ટેડિયમનું ઉદ્દઘાટન 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવાના હોવાથી બે દિવસ પેહલા ઝૂંપડપટ્ટી હોય તેવા એરિયામાં દિવાલો બનાવી દેવામાં આવી છે . NCPની ટીમ દ્રારા શંકરસિંહ બા

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. આ સ્ટેડિયમનું ઉદ્દઘાટન 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવાના હોવાથી બે દિવસ પેહલા ઝૂંપડપટ્ટી હોય તેવા એરિયામાં દિવાલો બનાવી દેવામાં આવી છે . 


NCPની ટીમ દ્રારા શંકરસિંહ બાપુની આગેવાનીમા રેશ્મા પટેલ તેમજ નિકુલસિંહ ટોમરે સમગ્ર ટ્રમ્પ સાહેબના સ્વાગતના નામે દિવાલથી ઢાંકી દિધેલા વિકાસ ની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની મુલાકાત લીધી અને તેમની વ્યથા સાંભળી. 


ટ્રમ્પ સાહેબના સ્વાગતના નામે જે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે એના બદલે ગરીબી, ભુખમરી, રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય ઉપર ખર્ચાય તો ભાજપને આજે ખોટા વિકાસને દિવાલ પાછળ છુપાવવાની જરુર ના પડી હોત. આ જે ગરીબીની મજાક ભાજપા દ્રારા કરવામાં આવી એ ખૂબજ નિંદનીય છે.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Praful Bhatt

પણ તે ઉપયોગી માહિતી મુજબ છે.