25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આ 10 વસ્તુનું રાત્રે પલાળી સવારે કરો સેવન, નજીક નહીં આવે કોઈ રોગ

ઘણી એવી ખાવાની ચીજો હોય છે, જેને રાતે પલાળીને સવારના સમયે ખાવાથી લાભદાયક સાબિત થાય છે. સવારના સમયે તેને ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે. એટલું જ નહીં આ બધી ચીજોનું સેવન કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત થાય છે. તો ચાલો જાણીએ

ઘણી એવી ખાવાની ચીજો હોય છે, જેને રાતે પલાળીને સવારના સમયે ખાવાથી લાભદાયક સાબિત થાય છે. સવારના સમયે તેને ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે. એટલું જ નહીં આ બધી ચીજોનું સેવન કરવાથી ઈમ્યુનિટી સિસ્ટમને પણ મજબૂત થાય છે. તો ચાલો જાણીએ એવી તે કઈ ચીજ છે જે સવારના સમયે ખાવી ઉત્તમ માનવામાં આવે છે.

કિસમિસ- કિસમિસની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન ઉચ્ચ માત્રામાં મળી આવે છે. રોજ કિસમિસ ખાવાથી ઘણા પ્રકારના રોગ શરીરને થતા નથી. એટલું જ નહીં સવારના સમયે કિસમિસ ખાવાથી ત્વચા ઉપર પણ અસર પડે છે અને ત્વચામાં ચમક રહે છે. તે સિવાય કિસમિસ ખાવાથી એનેમિયાની સમસ્યા દૂર થાય છે અને કિડની સ્ટોનના દર્દીઓ માટે પણ કિસમિસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.

ચણા - ચણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. તેને ખાવાથી શરીરમાં ઉર્જાનું સ્તર જળવાઈ રહે છે. શરીરમાં કમજોરી રહેવાવાળા લોકોએ ચણાનું સેવન કરવું જોઈએ. રાત્રે એક વાટકો ચણા પાણીમાં પલાળીને રાખી દો અને સવારે તેનું સેવન કરી લો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments